સામાન્ય વિજ્ઞાન (General Science) પરાવર્તિ ક્રિયાઓનું સંચાલન કોના દ્વારા થાય છે ? આંખ કરોડરજ્જુ હાથ મગજ આંખ કરોડરજ્જુ હાથ મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ કયું છે ? ગેલ્વેનોમીટર વિદ્યુત મોટર વિદ્યુત જનરેટર ઈલેક્ટ્રિક બેલ ગેલ્વેનોમીટર વિદ્યુત મોટર વિદ્યુત જનરેટર ઈલેક્ટ્રિક બેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુતનું સૌથી વધુ સુવાહક નીચે પૈકી કયું છે ? ઉકાળીને ગાળેલું ગરમ પાણી નિસ્યંદિત પાણી મીઠાવાળું પાણી રૂમના ઉષ્ણતામાને ગાળેલું પાણી ઉકાળીને ગાળેલું ગરમ પાણી નિસ્યંદિત પાણી મીઠાવાળું પાણી રૂમના ઉષ્ણતામાને ગાળેલું પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? વજનિયા સ્પ્રિંગ કાંટો ત્રાજવા બ્યુરેટ વજનિયા સ્પ્રિંગ કાંટો ત્રાજવા બ્યુરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચે કેટલા અંશનો ખૂણો હોય તો વચ્ચે ઉભી રહેતી વ્યક્તિને અરીસામાં પુરા પાંચ પાંડવો દેખાય ? 50 60 72 40 50 60 72 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એક્સપરિમેન્ટલ મેડિસિન્સ કયા આવેલી છે ? કોલકત્તા ચેન્નઈ મુંબઈ દિલ્હી કોલકત્તા ચેન્નઈ મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP