સામાન્ય વિજ્ઞાન (General Science)
ચુંબકની ચુંબકીય અસર જેટલા વિસ્તારમાં જણાતી હોય તે વિસ્તારને શું કહે છે ?

ચુંબકીય ક્ષેત્ર રેખાઓ
ચુંબકીય ધ્રુવ
ડોમેઈન
ચુંબકીય ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કોસ્ટિક સોડાના દ્રાવણમાં હાઈડ્રોક્લોરિક એસિડ નાખતા મીઠું અને પાણી બને છે તે કયા સમીકરણથી દર્શાવાય ?

NaoH + Hcl -> Nacl2 + HO2
NaoH + Hcl -> Nacl + HO2
NaoH + Hcl -> Na2cl + H2O
NaOH + HCl -> NaCl + H2O

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા' માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ?

એમીટર
ગેલ્વેનોમીટર
બેરોમીટર
ડાયનેમો મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના પૈકી કયું જોડકું યોગ્ય નથી ?

બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ
ઈબોલા વાઈરસ - શીતળા
DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ
ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP