સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાની ગરમી શોષી લેતા પાણી શેમા ફેરવાશે ? નરમ પાણી શરબત બરફ વરાળ નરમ પાણી શરબત બરફ વરાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વનસ્પતિ સંવેદનશીલતા ધરાવે છે ? જાસુદ સૂર્યમુખી લજામણી ચમેલી જાસુદ સૂર્યમુખી લજામણી ચમેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે ? આર્ગોન કલોરીન ઓક્સિજન કાર્બન મોનોક્સાઈડ આર્ગોન કલોરીન ઓક્સિજન કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 kg દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે ? 9.8 N 1 N 9.8 kg 1 kg 9.8 N 1 N 9.8 kg 1 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશી ઉડ્ડયન ક્ષેત્રે નવેમ્બર 2000માં બનેલી નોંધપાત્ર ઘટના કઇ ? અવકાશમાં બે યાનોનું મિલન અવકાશી નિવાસ મંગળ પર ઉતરાણ અવકાશી પ્રયોગશાળાનો પ્રારંભ અવકાશમાં બે યાનોનું મિલન અવકાશી નિવાસ મંગળ પર ઉતરાણ અવકાશી પ્રયોગશાળાનો પ્રારંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉત્સેચકો ___ ના બનેલા હોય છે. વિટામીન - સી વિટામીન - એ પાણી પ્રોટીન વિટામીન - સી વિટામીન - એ પાણી પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP