સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની થેલી બનાવવામાં કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ? પોલિથિન પોલિસ્ટાયરિન બેકેલાઈટ મેલેમાઈન પોલિથિન પોલિસ્ટાયરિન બેકેલાઈટ મેલેમાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેઝીન અને ગુંદર વનસ્પતિના ક્યાં પ્રકારના પદાર્થો છે ? ઉત્સર્ગ દ્રવ્યો વૃદ્ધિકારકો પોષક પદાર્થો બંધારણીય ઘટકો ઉત્સર્ગ દ્રવ્યો વૃદ્ધિકારકો પોષક પદાર્થો બંધારણીય ઘટકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ જોડી સાચી છે ? વિટામીન - ડી - સુકતાન વિટામીન - એ - એનીમીયા વિટામીન - ઈ - રતાંધણાપણું વિટામીન - કે - ઝેરોપ્થેલ્મીયા વિટામીન - ડી - સુકતાન વિટામીન - એ - એનીમીયા વિટામીન - ઈ - રતાંધણાપણું વિટામીન - કે - ઝેરોપ્થેલ્મીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેટરીમાં પ્રાથમિકરૂપે કયું એસિડ હોય છે ? હાઇડ્રોક્લોરિક એસિડ સાઈટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ એસિટીક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ સાઈટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ એસિટીક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે ? ઘઉં ચોખા મગફળી મકાઈ ઘઉં ચોખા મગફળી મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસે કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ? અગ્નિ નાગ આકાશ ત્રિશૂલ અગ્નિ નાગ આકાશ ત્રિશૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP