સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પક્ષી કુદરતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતું નથી ? કાગડો કબૂતર સમડી ગીધ કાગડો કબૂતર સમડી ગીધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા તત્વના કારણે ગરમ પાણીના ઝરણાં વહે છે ? કાર્બન ગંધક પોટાશ અંગારવાયુ કાર્બન ગંધક પોટાશ અંગારવાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો. પ્લુટો શુક્ર ચંદ્ર મંગળ પ્લુટો શુક્ર ચંદ્ર મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સજીવ ઉભયજીવી છે ? શાહમૃગ ડોલ્ફિન કાચબો ઊંટ શાહમૃગ ડોલ્ફિન કાચબો ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1986માં કયો પ્રસિદ્ધ ધૂમકેતુ દેખાયો હતો ? કાહૈટેક ટેબૂર માર્કોસ હેલી કાહૈટેક ટેબૂર માર્કોસ હેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કોહોલિક પાણી વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે ? લીવર ફેફસાં હૃદય કિડની લીવર ફેફસાં હૃદય કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP