કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનો સૌથી મોટો મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક કયા સ્થપાશે ? સાણંદ માંડવી પીપાવાવ નવાનગર સાણંદ માંડવી પીપાવાવ નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારત સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને કયા દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે ? આઝાદ હિંદ ફૌજ દિવસ પરાક્રમ દિવસ નેતાજી દિવસ સ્વરાજ દિવસ આઝાદ હિંદ ફૌજ દિવસ પરાક્રમ દિવસ નેતાજી દિવસ સ્વરાજ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ઇકોનોમિક ડિપ્લોમસી વેબસાઇટનો શુભારંભ કર્યો ? વિદેશ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિદેશ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કિરણકુમાર અગરવાલ દર્પણકુમાર અગરવાલ પ્રબોધકુમાર અગ્નિહોત્રી સુબોધકુમાર જયસ્વાલ કિરણકુમાર અગરવાલ દર્પણકુમાર અગરવાલ પ્રબોધકુમાર અગ્નિહોત્રી સુબોધકુમાર જયસ્વાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ISROએ રજૂ કરેલા ડીકેડ પ્લાન અનુસાર, ISRO વર્ષ 2021-2030ના સમયગાળા દરમિયાન કયા મિશન લૉન્ચ કરશે ? 1. ચંદ્રયાન-3 2. આદિત્ય-L13. ડેટા રીલે સેટેલાઈટ માત્ર 1,2 માત્ર 1,3 માત્ર 2,3 1,2,3 માત્ર 1,2 માત્ર 1,3 માત્ર 2,3 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં RBI દ્વારા જારી ટ્રેન્ડ અને પ્રોગ્રેસ અહેવાલ, 2020 અંગે સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ તમામ આ અહેવાલમાં નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ (NBFCs) અને સહકારી બેંકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અહેવાલ બેન્કિંગ નિયમન કાનૂન, 1949નું વૈધાનિક અનુપાલન છે. એક પણ નહીં આપેલ તમામ આ અહેવાલમાં નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ (NBFCs) અને સહકારી બેંકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અહેવાલ બેન્કિંગ નિયમન કાનૂન, 1949નું વૈધાનિક અનુપાલન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP