કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ન્યૂજર્સી એસેમ્બલી દ્વારા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય અભિનેતા કોણ બન્યા ?

અનુપમ ખેર
ધર્મેન્દ્ર
અમિતાભ બચ્ચન
દિલીપકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
ઈસરોના પ્લેનેટરી મિશનના ગૃહ ડેટા સંગ્રહના નોડલ સેન્ટરનું નામ જણાવો‌.

સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)
આપેલ પૈકી એક પણ નહીં
પ્રોફેશનલ આસિસ્ટન્સ ફોર ડેવલપમેન્ટ એક્શન (PRADAN)
ઈન્ડિયન સ્પેસ સાયન્સ ડેટા સેન્ટર (ISSDC)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0 લૉન્ચ કરી ?

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
કેન્દ્રીય કૌશલ વિકાસ અને આંત્રપ્રિન્યોરશિપ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
ગ્રીન બિલ્ડીંગનું પ્રમાણપત્ર મેળવનારું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે ?

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ
કેવડીયા રેલ્વે સ્ટેશન
કાલુપુર રેલવે સ્ટેશન
નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
1. તાજેતરમાં ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ-2020ની બીજી આવૃત્તિ જાહેર કરવામાં આવી.
2. ઈન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવે છે.
3. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-2020માં મોટા રાજ્યોની શ્રેણીમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે.
ઉકત વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો.

1,2,3
માત્ર 2,3
માત્ર 1,2
માત્ર 1,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP