કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં જારી 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો ?

પંગા
ભોંસલે
છિછોરે
મણિકર્ણિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા માટે રચાયેલી સમિતિના વડા કોણ છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
સંરક્ષણ મંત્રી
ગૃહમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રસ્તુત વર્ષ-2020 માટેના એશિયા એન્વાયર્નમેન્ટ એન્ફોર્સમેન્ટ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ?

રાજીવ ગૌબા
સંજય કુમાર
સસ્મિતા લેનકા
મીનાક્ષી મેનન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP