કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અંગે ખોટી જોડી પસંદ કરો. શ્રેષ્ઠ અભિનેત્રી - કંગના રણૌત શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - મહર્ષિ શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - છિછોરે શ્રેષ્ઠ હિન્દી અભિનેતા - મનોજ બાજપાઈ શ્રેષ્ઠ અભિનેત્રી - કંગના રણૌત શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - મહર્ષિ શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - છિછોરે શ્રેષ્ઠ હિન્દી અભિનેતા - મનોજ બાજપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'IP GURU' નામની એક્સપર્ટ પેનલ લોન્ચ કરી છે ? C-DAC NIC NIXI NITI આયોગ C-DAC NIC NIXI NITI આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ-2021નું આયોજન ગુજરાતના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? વડોદરા અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ કંપનીએ STEM ક્ષેત્રોમાં નવીનીકરણ અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે NITI આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) સાથે સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા છે ? સીમેન્સ ફુજિત્સુ દસોલ્ટ સિસ્ટમ કેપજેમિની સીમેન્સ ફુજિત્સુ દસોલ્ટ સિસ્ટમ કેપજેમિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાંથી 'એટન' નામનું પ્રાચીન નગર શોધવામાં આવ્યું ? ઓસ્ટ્રેલિયા ઈટાલી ઈજિપ્ત ગ્રીસ ઓસ્ટ્રેલિયા ઈટાલી ઈજિપ્ત ગ્રીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મળેલા ફૂલના છોડની નવી પ્રજાતિનું નામ કયા નેતાના નામ પરથી રાખવામાં આવ્યું ? દેવેન્દ્ર ફડણવીશ આદિત્ય ઠાકરે ઉદ્ધવ ઠાકરે શરદ પવાર દેવેન્દ્ર ફડણવીશ આદિત્ય ઠાકરે ઉદ્ધવ ઠાકરે શરદ પવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP