ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"મેગા પોલીસી" અને "મેટા પોલીસી"નો વિચાર કોણે આપ્યો ?

ક્રિસ્ટોફર કોલીટ
હીરાલ્ડ લાસવેલ
ચાર્લ્સ લિંડબ્લોમ
યેઝેકેલ ડ્રોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે ?

રાષ્ટ્રીય જલ દિવસ
રાષ્ટ્રીય પરિવર્તન દિવસ
રાષ્ટ્રીય ગૌરવ દિવસ
રાષ્ટ્રીય શિક્ષા દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે.

સરદાર પટેલ
ગાંધીજી
બાબાસાહેબ આંબેડકર
ચાણક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ ?

વનરાજ ભાટિયા
કે.જી. સુબ્રહ્મણ્યમ્
હોમાઈ વ્યારાવાલા
કુમુદિની લાખિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ?

બી. આર. આંબેડકર
મહાત્મા હંસરાજ
વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'અંગ્રેજોએ ભારતમાં આવીને, અહીંની વ્યવસ્થાઓને જેમની તેમ સ્થિતિમાં રાખવાને બદલે તે વ્યવસ્થાઓનો ધરમૂળમાંથી નાશ કરવા માંડ્યો હતો, પ્રથમ તો તેમણે ભૂમિને ખેદાનમેદાન કરી દીધી, તે પછી (શિક્ષણ વ્યવસ્થારૂપી) વૃક્ષના મૂળને પણ ઉખેડી નાખ્યું.' - 'રળીયામણું વૃક્ષ- 18મી સદીમાં ભારતીય શિક્ષણ' પુસ્તકમાં લખાયેલા શબ્દો ઉચ્ચારનારા મહાપુરુષ કોણ હતા.

રવીન્દ્રનાથ ટાગોર
પંડિત મદન મોહન માલવીય
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP