પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજની સંસ્થાઓમાં દરેક સીટે સામાજિક ન્યાય સમિતિ હોવી જોઈએ એવું સૂચન કઈ સમિતિએ કર્યું હતું ? ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતીરાજના ત્રિસ્તરીય સંકુલિત માળખાના પંચાયત તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિ (લોક પ્રતિનિધિ)ના જોડકા પૈકી યોગ્ય જોડ જણાવો. તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ ગ્રામ પંચાયત - સરપંચ જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ આપેલ તમામ તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ ગ્રામ પંચાયત - સરપંચ જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટેની ગેરલાયકાત કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 243 -F 243 -E 243 -G 243 -D 243 -F 243 -E 243 -G 243 -D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારે (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય) કેટલી સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવવી પડે છે ? Rs.25,000/- Rs.50,000/- Rs.15,000/- Rs.40,000/- Rs.25,000/- Rs.50,000/- Rs.15,000/- Rs.40,000/- ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP લોકસભાની ચુંટણી લડવા માટે સરપંચ, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી બનવા માટેની ઓછામાં ઓછી ઉમર 25 વર્ષરાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજયપાલ માટે ઓછામાં ઓછી ઉમર 35 વર્ષ
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા આયોજન મંડળને કઈ સમિતિ મદદ કરે છે ? જિલ્લા આયોજન સમિતિ તાલુકા આયોજન સમિતિ તાલુકા અને વહીવટી આયોજન સમિતિ બંને વહીવટી આયોજન સમિતિ જિલ્લા આયોજન સમિતિ તાલુકા આયોજન સમિતિ તાલુકા અને વહીવટી આયોજન સમિતિ બંને વહીવટી આયોજન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાના સભાસદો એટલે ? ગ્રામ પંચાયતના સભ્યો ગામના તમામ લોકો ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામની પુખ્તવયની વ્યક્તિ ગ્રામ પંચાયતના સભ્યો ગામના તમામ લોકો ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામની પુખ્તવયની વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP