ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"કુમાર" સામયિકના સ્થાપક - સંપાદક કોણ હતાં ?

હાજી અલ્લારખાં શિવજી
રવિશંકર રાવળ
ચાંપશીભાઈ ઉદેશી
બચુભાઈ રાવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ?

સતીશ શર્મા
રાકેશ શર્મા
કલ્પના ચાવલા
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું ?

અટલ બિહારી વાજપેયી
એપીજે અબ્દુલ કલામ
નરેન્દ્ર મોદી
ઇન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ડિજિટલ ટ્રાન્જેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લૉન્ચ કરી ?

સુભાષચંદ્ર બોઝ
ડૉ.બાબા સાહેબ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરૂદ આપ્યું હતું ?

લલિત નિબંધકાર
સવાયા સર્જક
મરાઠી સર્જક
સવાઈ ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP