ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ગરીબોના રઘુરામ રાજન' તરીકે કોણ ઓળખાય છે ? રઘુરામ રાજન ઊર્જિત પટેલ વિરલ વી. આચાર્ય બિમલ જલાન રઘુરામ રાજન ઊર્જિત પટેલ વિરલ વી. આચાર્ય બિમલ જલાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ચાણક્ય બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ચાણક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? નાનાભાઈ ભટ્ટ જુગતરામ ઠક્કરબાપા રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ જુગતરામ ઠક્કરબાપા રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ? સરદાર વલ્લભભાઈ પટેલ બળવંતરાય મહેતા ઈન્દુલાલ યાજ્ઞિક મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ બળવંતરાય મહેતા ઈન્દુલાલ યાજ્ઞિક મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ ? દેવાંગ મહેતા પિત્રોડા દિગંત મહેતા દિગંત ઓઝા દેવાંગ મહેતા પિત્રોડા દિગંત મહેતા દિગંત ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ ? કે.જી. સુબ્રહ્મણ્યમ્ વનરાજ ભાટિયા હોમાઈ વ્યારાવાલા કુમુદિની લાખિયા કે.જી. સુબ્રહ્મણ્યમ્ વનરાજ ભાટિયા હોમાઈ વ્યારાવાલા કુમુદિની લાખિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP