પંચાયતી રાજ (Panchayati Raj) કઈ સમિતિએ પંચાયતીરાજ સંસ્થાઓને ચારસ્તરીય બનાવવાની ભલામણ કરી હતી ? પી.ક.થુંગન સમિતિ બળવંતરાય મહેતા સમિતિ જી.વી.કે.રાવ સમિતિ અશોક મહેતા સમિતિ પી.ક.થુંગન સમિતિ બળવંતરાય મહેતા સમિતિ જી.વી.કે.રાવ સમિતિ અશોક મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાં નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ? 30 દિવસ 45 દિવસ 90 દિવસ 60 દિવસ 30 દિવસ 45 દિવસ 90 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયત કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યની બને છે ? પાંચ સાત અગિયાર નવ પાંચ સાત અગિયાર નવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા તથા જરૂરી સૂચનો કરવા ફાયનાન્સ કમીશનની રચના કરવા માટેની જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 243-I 243-A 243-G 243-H 243-I 243-A 243-G 243-H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી....... થતી નથી. પ્રત્યક્ષ રીતે થાય છે. પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થાય છે. પરોક્ષ રીતે થાય છે. થતી નથી. પ્રત્યક્ષ રીતે થાય છે. પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થાય છે. પરોક્ષ રીતે થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા નક્કી કરવા ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે ? 11 (4) 11 (1) 11 (3) 11 (5) 11 (4) 11 (1) 11 (3) 11 (5) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP