સામાન્ય વિજ્ઞાન (General Science)
જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ?

ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. જયંત નાર્સીકર
ડૉ. મેઘનાથ સહા
ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓટોમોબાઈલમાં હાઈડ્રોલીક બ્રેક કયા સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે ?

બરનૂલીનો સિદ્ધાંત
આપેલ પૈકી કોઈ નહીં
આર્કિમીડીઝનો સિદ્ધાંત
પાસ્કલનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP