સામાન્ય વિજ્ઞાન (General Science) સેન્ટીગ્રેડ અને ફેરનહીટમાં તાપમાન દર્શાવેલ છે તે પૈકી કઈ જોડ બરાબર નથી ? 25 (C) - 73 (F) 5 (C) - 41 (F) 0 (C) - 32 (F) 100 (C) - 212 (F) 25 (C) - 73 (F) 5 (C) - 41 (F) 0 (C) - 32 (F) 100 (C) - 212 (F) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આથવણથી ___ વિટામિનનું પ્રમાણ વધે છે. વિટામીન - એ વિટામીન - ડી બી સમૂહના વિટામીન વિટામીન - કે વિટામીન - એ વિટામીન - ડી બી સમૂહના વિટામીન વિટામીન - કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન 'સી' ક્યાં ફળમાંથી સૌથી વધુ મળે છે ? કેરી હરડે આમળાં કેળાં કેરી હરડે આમળાં કેળાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેની શોધ કોણે કરી હતી ? રોન્ટેઝન ઝેનર આર્કિમીડીઝ મેડમ ક્યુરી રોન્ટેઝન ઝેનર આર્કિમીડીઝ મેડમ ક્યુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રોસ = ___ ડઝન = ___ નંગ ? 6, 72 10, 100 12, 120 12, 144 6, 72 10, 100 12, 120 12, 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માહિતીના વાહક તરીકે નીચે દર્શાવેલ પૈકી સૌથી વધુ અસરકારક કયું છે ? કેબલ રેડિઓવેવ્સ્ ઓપ્ટિકલ ફાઈબર માઈક્રોવેવ્સ્ કેબલ રેડિઓવેવ્સ્ ઓપ્ટિકલ ફાઈબર માઈક્રોવેવ્સ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP