સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના ગાળણની ક્રિયા કયા અંગમાં થાય છે ? હ્રદય મૂત્રપિંડ આપેલ તમામ ફેફસા હ્રદય મૂત્રપિંડ આપેલ તમામ ફેફસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસના શરીરમાં હાડકાં કેટલા હોય છે ? 312 213 321 123 312 213 321 123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની મહત્તમ ઘનતા કયા તાપમાને હોય છે ? 4°C 0°C 10°C 30°C 4°C 0°C 10°C 30°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોન-સ્ટિક વાસણોમાં કયા રસાયણનું પડ લગાડેલું હોય છે ? કાર્બન પીવીસી સિલિકોન ટેફલોન કાર્બન પીવીસી સિલિકોન ટેફલોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા મૂળમાં ખોરાક સંગ્રહ થતો નથી ? વડવાઈ ગાજર બીટ મૂળા વડવાઈ ગાજર બીટ મૂળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ રાસાયણિક પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા દર્શાવે છે ? HCL +NaOH -> NaCl + H2O SO2 + H2O -> H2CO3 Cl2 + H2 -> 2HCL CO2 + H2O -> H2CO3 HCL +NaOH -> NaCl + H2O SO2 + H2O -> H2CO3 Cl2 + H2 -> 2HCL CO2 + H2O -> H2CO3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP