સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે ? ઝીંક સોડિયમ એલ્યુમિનિયમ તાંબુ ઝીંક સોડિયમ એલ્યુમિનિયમ તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મગજના તળિયે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે ? શુક્રપિંડ એડ્રીનલ થાઈરોઈડ પિટ્યુટરી શુક્રપિંડ એડ્રીનલ થાઈરોઈડ પિટ્યુટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અલ્ઝાઈમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે ? મગજ યકૃત મૂત્રપિંડ હ્યદય મગજ યકૃત મૂત્રપિંડ હ્યદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની દૈનિક ગતિનો વેગ શૂન્ય ક્યા હોય છે ? ક્યાંય નહી ધ્રુવ ઉપર વિષુવવૃત્ત પર પૃથ્વીના પેટાળમાં ક્યાંય નહી ધ્રુવ ઉપર વિષુવવૃત્ત પર પૃથ્વીના પેટાળમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બહિર્ગોળ અરીસા વડે હંમેશા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે ? વાસ્તવિક અને નાનું વાસ્તવિક અને મોટું આભાસી અને નાનું આભાસી અને મોટું વાસ્તવિક અને નાનું વાસ્તવિક અને મોટું આભાસી અને નાનું આભાસી અને મોટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વાર ધબકે છે ? 96 84 72 60 96 84 72 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP