સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ પદાર્થ પૈકી કયો પદાર્થ દહનપોષક કે દહનશીલતાનો ગુણધર્મ ધરાવતો નથી ? CO2 O2 O2 અને H2 બંને H2 CO2 O2 O2 અને H2 બંને H2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહન-વ્યવહારના ધુમાડામાં નીચેનામાંથી કયા પદાર્થો હાજર હોતા નથી ? કણયુક્ત કચરો કાર્બન મોનોક્સાઈડ સીસુ એમોનિયા કણયુક્ત કચરો કાર્બન મોનોક્સાઈડ સીસુ એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'કન્જક્ટિવાટિસ' કયાં માનવ અંગ સાથે સંબંધિત રોગ છે ? કાન જીભ નાક આંખ કાન જીભ નાક આંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પ્રાણી ખેચર છે ? બળદ કબુતર ઊંટ વ્હેલ બળદ કબુતર ઊંટ વ્હેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધી પરસેક (The parsec) એ શાનું એકમ છે ? અંતર માપવા માટે ઉર્જા માપવા માટે સમય માપવા માટે તાપમાન માપવા માટે અંતર માપવા માટે ઉર્જા માપવા માટે સમય માપવા માટે તાપમાન માપવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અણુવિજ્ઞાનનો પ્રારંભ ક્યાં વૈજ્ઞાનિકથી થયો ? ડાલ્ટન મેડમ ક્યુરી આઈન્સ્ટાઈન ન્યુટન ડાલ્ટન મેડમ ક્યુરી આઈન્સ્ટાઈન ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP