સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ રાસાયણિક પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા દર્શાવે છે ? Cl2 + H2 -> 2HCL HCL +NaOH -> NaCl + H2O SO2 + H2O -> H2CO3 CO2 + H2O -> H2CO3 Cl2 + H2 -> 2HCL HCL +NaOH -> NaCl + H2O SO2 + H2O -> H2CO3 CO2 + H2O -> H2CO3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં પાણીનું પ્રમાણ વધુ છે જો તેના વિશિષ્ટ ઘનત્વનો આંક ___ થી ઓછો હોય. 4 10 7 6 4 10 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગન પાવડર શેમાંથી બને છે ? ચારકોલ, મીઠું અને પાવડર સલ્ફર, ચારકોલ અને મીઠું મીઠું, એસિડ અને ખાંડ સલ્ફર, ચારકોલ અને પોટેશિયમ નાઈટ્રેટ ચારકોલ, મીઠું અને પાવડર સલ્ફર, ચારકોલ અને મીઠું મીઠું, એસિડ અને ખાંડ સલ્ફર, ચારકોલ અને પોટેશિયમ નાઈટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિમાં વિસર્પી પ્રકાંડ જોવા મળે છે ? ઘંટોડી દ્રાક્ષ આદુ બોગનવેલ ઘંટોડી દ્રાક્ષ આદુ બોગનવેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 એકર એટલે કેટલા ચોરસ વાર ? 3840 1000 4001 4840 3840 1000 4001 4840 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ? બ્રાહ્મ મંડળ ક્ષોભ મંડળ આયન મંડળ સમતાપ મંડળ બ્રાહ્મ મંડળ ક્ષોભ મંડળ આયન મંડળ સમતાપ મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP