સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના પૈકી કઈ અંગિકા પ્રાણી કોષમાં છે પરંતુ વનસ્પતિ કોષમાં નથી ?

કોષકેન્દ્ર
તારાકેન્દ્ર
કણાભસૂત્ર
કોષરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે રખાયેલી કચરાપેટીઓમાંથી કેવા રંગની પેટીમાં ડ્રસિંગ મટીરીયલનો કચરો નાંખવો જોઈએ ?

સફેદ
લાલ
પીળા
લીલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પાંડુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવતી ગોળીના મુખ્ય બે ઘટકો કયા છે ?
1. લોહતત્વ
2. તાંબું
3. વિટામિન - ઈ
4. ફોલિક એસિડ

3, 4
2, 4
1, 4
1, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઈલેક્ટ્રીક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર
યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર
વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર
વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP