સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા મૂળમાં ખોરાક સંગ્રહ થતો નથી ? ગાજર બીટ વડવાઈ મૂળા ગાજર બીટ વડવાઈ મૂળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઔંસ બરાબર કેટલા ગ્રામ થાય ? 25 ગ્રામ 28 ગ્રામ 28.35 ગ્રામ 28.25 ગ્રામ 25 ગ્રામ 28 ગ્રામ 28.35 ગ્રામ 28.25 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કુમળાં તડકામાંથી કયું વિટામીન મળે છે ? ડી સી એ બી ડી સી એ બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 એકર = ___ 4840 ચો.વાર 9 ચો.ફૂટ 24 ગુંઠા 100 ચો.વાર 4840 ચો.વાર 9 ચો.ફૂટ 24 ગુંઠા 100 ચો.વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બી.સી.જી. ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ? ટાઈફોઈડ પોલિયો ઓરી ક્ષય ટાઈફોઈડ પોલિયો ઓરી ક્ષય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લીલા કાચમાંથી લાલ રંગનું સફરજન કેવું દેખાય ? પીળું લાલ વાદળી કાળુ પીળું લાલ વાદળી કાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP