સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વનસ્પતિ સંવેદનશીલતા ધરાવે છે ? જાસુદ સૂર્યમુખી ચમેલી લજામણી જાસુદ સૂર્યમુખી ચમેલી લજામણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો હોય છે ? 106 12 72 76 106 12 72 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ? સોડિયમ ક્લોરાઇડ કેલ્શિયમ સલ્ફેટ સલ્ફર ડાયોક્સાઇડ પોટેશિયમ ક્લોરાઈડ સોડિયમ ક્લોરાઇડ કેલ્શિયમ સલ્ફેટ સલ્ફર ડાયોક્સાઇડ પોટેશિયમ ક્લોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર શું થાય છે ? HO2 CI2 CO2 HNO2 HO2 CI2 CO2 HNO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ફેધમ = ___ 6 મીટર 60 ફુટ 100 સે.મી. 6 ફુટ 6 મીટર 60 ફુટ 100 સે.મી. 6 ફુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક પદાર્થનું વજન 980 N છે તો તેનું દળ કેટલું હશે ? 10 kg 9.8 kg 98 kg 100 kg 10 kg 9.8 kg 98 kg 100 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP