સામાન્ય વિજ્ઞાન (General Science) હોકાયંત્રમાં કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ? સોયાકાર નળાકાર કંકણાકાર ગજિયો સોયાકાર નળાકાર કંકણાકાર ગજિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન ? બી ડી એ સી બી ડી એ સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તરના ભંગાણ માટે નીચેનામાંથી કયું સંયોજન જવાબદાર છે ? ક્લોરોફ્લોરો કાર્બન મેગ્નેશિયમ આયન કલોરાઈડ આયન સલ્ફર આયન ક્લોરોફ્લોરો કાર્બન મેગ્નેશિયમ આયન કલોરાઈડ આયન સલ્ફર આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનાનું રાસાયણિક સૂત્ર કયું છે ? Al2O32H2O Al2O3H2O NaAlO2 Al2O3 Al2O32H2O Al2O3H2O NaAlO2 Al2O3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે ? ઘર્ષણ પૃષ્ઠતાણ સ્થિતિ સ્થાપકતા દબાણ ઘર્ષણ પૃષ્ઠતાણ સ્થિતિ સ્થાપકતા દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા કયું સાધન વપરાય છે ? બેરોમીટર થર્મોમીટર રેઈન ગેજ હાઇગ્રોમીટર બેરોમીટર થર્મોમીટર રેઈન ગેજ હાઇગ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP