સામાન્ય વિજ્ઞાન (General Science) ચેતાતંત્રની પરાવર્તી ક્રિયા કરાવનાર અવયવ કયો છે ? પશ્વ મગજ મધ્ય મગજ અગ્ર મગજ કરોડરજ્જુ પશ્વ મગજ મધ્ય મગજ અગ્ર મગજ કરોડરજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ? સ્ફિગ્મોમેનોમીટર સ્પીડોમીટર સ્ટેથોસ્કોપ સ્ફિરોમીટર સ્ફિગ્મોમેનોમીટર સ્પીડોમીટર સ્ટેથોસ્કોપ સ્ફિરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડીઝલ એન્જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે ? જ્યોર્જ સ્ટીવન્સન જ્યોર્જ મેકડમ રૂડોલ્ફ રોબર્ટ ફલ્ટન જ્યોર્જ સ્ટીવન્સન જ્યોર્જ મેકડમ રૂડોલ્ફ રોબર્ટ ફલ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખોરાકના કાર્યના આધારે તેને મુખ્ય કેટલા જૂથમાં વર્ગીકૃત કરાય છે ? ચાર ત્રણ બે પાંચ ચાર ત્રણ બે પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિના પાન બીડી બનાવવામાં વપરાય છે ? કદમ્બ ટીમરુ ચારોલી ખાખરો કદમ્બ ટીમરુ ચારોલી ખાખરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય ? વાસ્તવિક અને ઉલટું આભાસી અને ચત્તુ આભાસી અને ઉલટું વાસ્તવિક અને ચત્તુ વાસ્તવિક અને ઉલટું આભાસી અને ચત્તુ આભાસી અને ઉલટું વાસ્તવિક અને ચત્તુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP