સામાન્ય વિજ્ઞાન (General Science) ફોર્માલ્ડિહાઈડ સંયોજનમાં કયો ક્રિયાશીલ સમૂહનો ઉપયોગ થયેલો છે ? - CHO - OH > C = O - COOH - CHO - OH > C = O - COOH ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ કયો છે ? ત્રિદલ વાલ્વ દ્વિદલ વાલ્વ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંને અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ વાલ્વ દ્વિદલ વાલ્વ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંને અર્ધચંદ્રાકાર વાલ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે ? એલ્યુમિનિયમ સોડિયમ તાંબુ ઝીંક એલ્યુમિનિયમ સોડિયમ તાંબુ ઝીંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ___ છે. પૉલિબ્યુટાડાઈન ટેફલોન PVC પોલિથીન પૉલિબ્યુટાડાઈન ટેફલોન PVC પોલિથીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્લુમુનની ઘટના કયા મહિનામાં ક્યારેય જોવા મળતી નથી ? ફેબ્રુઆરી જાન્યુઆરી એપ્રિલ માર્ચ ફેબ્રુઆરી જાન્યુઆરી એપ્રિલ માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે ? પ્લુટો નેપ્ચ્યુન બુધ મંગળ પ્લુટો નેપ્ચ્યુન બુધ મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP