સામાન્ય વિજ્ઞાન (General Science) એમોનિયાની બનાવટમાં કયો ઉદી્પક વપરાય છે ? Fe2O3 Fe Fe3O4 FeO Fe2O3 Fe Fe3O4 FeO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીના શ્વસન અંગનું નામ શું છે ? ચૂંઈ મીનપક્ષ ઝાલરફાટ ભીંગડા ચૂંઈ મીનપક્ષ ઝાલરફાટ ભીંગડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સરકો શું છે ? પીકરીક એસિડ આપેલ પૈકી કોઈ નહીં આલ્કોહોલિક એસિડ એસિટીક એસિડ પીકરીક એસિડ આપેલ પૈકી કોઈ નહીં આલ્કોહોલિક એસિડ એસિટીક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે ? બીજાશય બીજાંડ માદાજનન કોષ સ્ત્રીકેસર બીજાશય બીજાંડ માદાજનન કોષ સ્ત્રીકેસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 10 વોલ્ટની બે બેટરીને શ્રેણીમાં જોડવામાં આવે તો તે પરિપથમાં કેટલા વોલ્ટ આપશે ? 5 V 30 V 10 V 20 V 5 V 30 V 10 V 20 V ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આકાશગંગામાં આવેલા સફેદ અને કાળા વાયુ-વાદળોને શું કહે છે ? પ્રકાશ વાદળો ઉલ્કા નક્ષત્ર નિહારિકા પ્રકાશ વાદળો ઉલ્કા નક્ષત્ર નિહારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP