સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓટોમોબાઈલમાં હાઈડ્રોલીક બ્રેક કયા સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે ?

પાસ્કલનો સિદ્ધાંત
બરનૂલીનો સિદ્ધાંત
આર્કિમીડીઝનો સિદ્ધાંત
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સુકો બરફ કોને કહે છે ?

સલ્ફર ડાયોક્સાઈડ
આઈસોકસાઈડ
ઘન કાર્બોડાયોક્સાઈડ
ડિસ્ટિલ વોટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અશુદ્ધ રુધિર જ્યારે જમણાં કર્ણકમાં આવે છે તે જ સમયે ફેફસામાંથી શુદ્ધ લોહી હૃદયના કયા ખાનામાં આવે છે ?

ડાબા કર્ણકમાં
ડાબા ક્ષેપકમાં
આપેલ પૈકી એક પણ નહીં
જમણા ક્ષેપકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP