સામાન્ય વિજ્ઞાન (General Science) કોસ્ટિક સોડાના દ્રાવણમાં હાઈડ્રોક્લોરિક એસિડ નાખતા મીઠું અને પાણી બને છે તે કયા સમીકરણથી દર્શાવાય ? NaoH + Hcl -> Na2cl + H2O NaoH + Hcl -> Nacl2 + HO2 NaOH + HCl -> NaCl + H2O NaoH + Hcl -> Nacl + HO2 NaoH + Hcl -> Na2cl + H2O NaoH + Hcl -> Nacl2 + HO2 NaOH + HCl -> NaCl + H2O NaoH + Hcl -> Nacl + HO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દ્રાવણમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો ? નિસ્યંદન ગાળણ ઊર્ધ્વપાતન નિતારણ નિસ્યંદન ગાળણ ઊર્ધ્વપાતન નિતારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી (શોધ-શોધક) કયું જોડકું સાચું નથી ? ઈલેક્ટ્રિસિટી - માયકલ ફેરોડે સિમેન્ટ - જોસેફ આસ્ફડીન ડીઝલ એન્જિન-રૂડોલ્ફ ડીઝલ કોમ્પ્યુટર - રોબર્ટ વિલ્હેમ ઈલેક્ટ્રિસિટી - માયકલ ફેરોડે સિમેન્ટ - જોસેફ આસ્ફડીન ડીઝલ એન્જિન-રૂડોલ્ફ ડીઝલ કોમ્પ્યુટર - રોબર્ટ વિલ્હેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાના દબાણને માપવા વપરાતા યંત્રને શું કહે છે ? માઈક્રોમીટર ગેલ્વેનોમીટર થર્મોમીટર બેરોમીટર માઈક્રોમીટર ગેલ્વેનોમીટર થર્મોમીટર બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિના પાન બીડી બનાવવામાં વપરાય છે ? ચારોલી ટીમરુ ખાખરો કદમ્બ ચારોલી ટીમરુ ખાખરો કદમ્બ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટીવી સેટના ઉપયોગમાં લેવામાં આવતા રીમોટ કંટ્રોલને કાર્યવંત કરવા શાનો ઉપયોગ થાય છે ? સાઉન્ડ વેવ રેડિયો વેવ લાઈટ વેવ માઈક્રો વેવ સાઉન્ડ વેવ રેડિયો વેવ લાઈટ વેવ માઈક્રો વેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP