સામાન્ય વિજ્ઞાન (General Science) આ વિટામિન લોહીના ગઠ્ઠા બાઝવામાં મદદ કરે છે. ઓપરેશન પહેલા આ વિટામીન દર્દીને આપવામાં આવે છે જેથી દર્દીના શરીરમાંથી વધુ માત્રામાં લોહી ન વહી જાય. A E B K A E B K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે ? ઝીંક પોટેશિયમ કેલ્શિયમ સોનું ઝીંક પોટેશિયમ કેલ્શિયમ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ? ટયુબરકલ બેસીલસ બેસીલસ એન્થ્રેસીસ ઈ કોલાઈ હિપેટાઈટીસ ટયુબરકલ બેસીલસ બેસીલસ એન્થ્રેસીસ ઈ કોલાઈ હિપેટાઈટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેગાલોબ્લાસ્ટિક એનિમિયા શેની ખામીને લીધે થાય છે ? એમિનો એસિડ કેલ્શિયમ ફોલિક એસિડ એસ્કોર્બિક એસિડ એમિનો એસિડ કેલ્શિયમ ફોલિક એસિડ એસ્કોર્બિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મગજના તળિયે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે ? એડ્રીનલ શુક્રપિંડ થાઈરોઈડ પિટ્યુટરી એડ્રીનલ શુક્રપિંડ થાઈરોઈડ પિટ્યુટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચાર્લ્સ ડાર્વિને કયો સિદ્ધાંત આપ્યો હતો ? અરાજકતાવાદ ઉત્ક્રાંતિવાદ સામ્યવાદ સામ્રાજ્યવાદ અરાજકતાવાદ ઉત્ક્રાંતિવાદ સામ્યવાદ સામ્રાજ્યવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP