કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ કોને એનાયત થયો ?

ઐશ્વર્યા મજમુદાર
વર્ષાબેન ત્રિવેદી
અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન ત્રિવેદી
અનુરાધા પોંડવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો ?

એક પણ નહીં
વિનાયક ખુશાલદાસ બોટાદકર
બ્રોકર દામોદર બોટાદકર
દામોદર ખુશાલદાસ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP