ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે ? ચૂંટણી કમિશનર વડાપ્રધાન લોકસભાના સ્પીકર માન. રાષ્ટ્રપતિ ચૂંટણી કમિશનર વડાપ્રધાન લોકસભાના સ્પીકર માન. રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, કોઈ એક ચોક્કસ ધર્મના પ્રોત્સાહન અને જાળવણી માટે કોઈ સંસ્થા અથવા સંગઠન અથવા સરકારો (રાજ્ય અને કેન્દ્ર બંને) દ્વારા કરવેરો લાદી શકાય નહીં ? અનુચ્છેદ 26 અનુચ્છેદ 27 અનુચ્છેદ 28 અનુચ્છેદ 25 અનુચ્છેદ 26 અનુચ્છેદ 27 અનુચ્છેદ 28 અનુચ્છેદ 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે ? 311 111 211 411 311 111 211 411 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ? રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. આપેલ પૈકી એક પણ નહીં કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. આપેલ પૈકી એક પણ નહીં કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ તેના આમુખમાં દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું ? 26-11-1949 26-01-1950 26-11-1950 26-01-1949 26-11-1949 26-01-1950 26-11-1950 26-01-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 370 અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 અનુચ્છેદ 200 અનુચ્છેદ 370 અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 અનુચ્છેદ 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP