• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
જો સાત કરોળિયા સાત જાળા 7 દિવસમાં બનાવે તો 1 કરોળિયાને 1 જાળું બનાવતા કેટલા દિવસો લાગે ?

49
1
7
7/2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
બે સંખ્યાઓનો સ૨વાળો 45 અને તેમનો ગુણોત્ત૨ 7:8 હોય તો તે સંખ્યા શોધો.

30 અને 15
21 અને 24
22 અને 23
25 અને 20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો.

25, 40
50, 80
100, 160
40, 25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
બે સંખ્યાનો સરવાળો 55 છે જો તેમનો ગુણોત્ત૨ 4:7 હોય, તો તે સંખ્યાઓ શોધો.

22 અને 33
20 અને 35
30 અને 25
44 અને 11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
1 લીટર મીનરલ વોટરના ભાવમાં ₹ 2 વધારો થાય તો ₹ 360 માં પહેલાં કરતાં 2 લીટર પાણી ઓછું મળે તો મીનરલ વોટરનો અગાઉનો (મૂળ) ભાવ શોધો.

₹ 24
₹ 20
₹ 18
₹ 30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
25% નફાથી વેચેલ વસ્તુની વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્ત૨ કેટલો થાય ?

4:5
3:4
4:3
5:4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) PSI Prelim Exam Paper (06-03-2022) Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar વિશેષણ અને ક્રિયાવિશેષણ Revenue Talati Exam Paper (28-02-2016) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 પદપ્રત્યય

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US