કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કયો દેશ 7 જૂનથી 12 વર્ષથી વધુ વયના બાળકોને રસી આપવાનું પ્રારંભ કરશે ? ફ્રાન્સ યુ.એસ યુકે જર્મની ફ્રાન્સ યુ.એસ યુકે જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Climate Action Tracker વિશ્લેષણ અનુસાર, વર્ષ 2100 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં કેટલા ટકા વૃદ્ધિ થશે ? 1.2% 2.4% 5.2% 3.4% 1.2% 2.4% 5.2% 3.4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) માર્કેટ કેપિટલાઈઝેશનના સંદર્ભમાં કઈ સ્ટીલ કંપનીએ ટોચની 100 સૌથી મહત્વની કંપનીઓની યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું ? હિન્દાલ્કો (Hindalco) TATA સ્ટીલ SAIL જિન્દાલ સ્ટીલ હિન્દાલ્કો (Hindalco) TATA સ્ટીલ SAIL જિન્દાલ સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાગાલેન્ડના 'નુક્લૂ ફોમ' નામના મહાનુભાવને 'whitley awards 2021' માટે પસંદ કરવામાં આવ્યા, આ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે? સાહિત્ય પર્વતારોહણ વન્યજીવ સંરક્ષણ મેડિકલ ક્ષેત્ર સાહિત્ય પર્વતારોહણ વન્યજીવ સંરક્ષણ મેડિકલ ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે મનાવાય છે ? 12 મે 10 મે 9 મે 11 મે 12 મે 10 મે 9 મે 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા વિખ્યાત મૂર્તિકાર અને રાજ્યસભાના સાંસદ રઘુનાથ મોહપાત્રા કયા રાજ્ય સાથે સંબંધિત હતા? મહારાષ્ટ્ર ઓડિશા ત્રિપુરા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા ત્રિપુરા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP