સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) શ્રેણી પૂર્ણ કરો.7, 25, 61, 121, ___ 149 211 207 189 149 211 207 189 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપની શેર પર ડિવિડન્ડ તેની ___ પર ચૂકવે. પડતર કિંમત ચોપડા કિંમત ભરપાઈ થયેલ રકમ મૂળ કિંમત પડતર કિંમત ચોપડા કિંમત ભરપાઈ થયેલ રકમ મૂળ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આંતરિક તપાસ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ભવિષ્યમાં કરવાના ઓડીટ અંગે યોજના બનાવવી ધંધાકીય એકમમાં ઉપયોગમાં લેવાતી હિસાબી પદ્ધતિ જાણવી તમામ ધંધાકીય વ્યવહાર અંગે યોગ્ય અને સાચી નોંધ રાખવી. ધંધાકીય એકમનો નફો કમાવવાની ક્ષમતા માપવી ભવિષ્યમાં કરવાના ઓડીટ અંગે યોજના બનાવવી ધંધાકીય એકમમાં ઉપયોગમાં લેવાતી હિસાબી પદ્ધતિ જાણવી તમામ ધંધાકીય વ્યવહાર અંગે યોગ્ય અને સાચી નોંધ રાખવી. ધંધાકીય એકમનો નફો કમાવવાની ક્ષમતા માપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેના પૈકી કોના માટે તેમના હિસાબો ઓડિટ કરાવવા ફરજિયાત છે ? બેંકિંગ કંપની આપેલ તમામ કંપની ધાર્મિક સખાવતી ટ્રસ્ટ બેંકિંગ કંપની આપેલ તમામ કંપની ધાર્મિક સખાવતી ટ્રસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નાંણાબજાર કયા અર્થતંત્રનો ઘટક છે ? અલિપ્ત આધુનિક વિકસતા પછાત અલિપ્ત આધુનિક વિકસતા પછાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના કયા બન્ને જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ? નર્મદા - સુરત નવસારી - વલસાડ વલસાડ - ડાંગ છોટા ઉદેપુર - નર્મદા નર્મદા - સુરત નવસારી - વલસાડ વલસાડ - ડાંગ છોટા ઉદેપુર - નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP