કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 7મા આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ સંમેલનનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? ઈન્દોર ભોપાલ પુણે નાગપુર ઈન્દોર ભોપાલ પુણે નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે Call Before U Dig (CBuD) એપ લૉન્ચ કરી ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સંચાર મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સંચાર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કતારના દોહામાં આયોજિત એશિયન બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો ? પંકજ અડવાણી ગીત સેઠી આદિત્ય મેહતા સૌરવ કોઠારી પંકજ અડવાણી ગીત સેઠી આદિત્ય મેહતા સૌરવ કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) G20 રિસર્ચ એન્ડ ઈનોવેશન ઈનિશિએટિવ ગેધરિંગ (RIIG) કોન્ફરન્સની યજમાની ક્યા શહેરે કરી હતી ? ગંગટોક રાંચી દિબ્રુગઢ ચંડીગઢ ગંગટોક રાંચી દિબ્રુગઢ ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં મોટા અનાજ મહોત્સવનું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ કોચીન મદુરાઈ બેંગલુરુ ચેન્નાઈ કોચીન મદુરાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઓર્ડનન્સ ફેક્ટરી દિવસ ક્યારે મનાવાય છે ? 21 માર્ચ 19 માર્ચ 18 માર્ચ 20 માર્ચ 21 માર્ચ 19 માર્ચ 18 માર્ચ 20 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP