સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 7 નો લઘુત્તમ ગુણક કયો છે કે જેને 6, 9, 15 અને 18 વડે ભાગતાં 4 શેષ મળે ? 343 364 378 371 343 364 378 371 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ? 2 અને 8 નો ગુ.સા.અ. 16 છે. 2 એ સહુથી નાની સંમેય સંખ્યા છે. 2 એ 4 નો અવયવી છે. 2 એ અવિભાજ્ય સંખ્યા છે. 2 અને 8 નો ગુ.સા.અ. 16 છે. 2 એ સહુથી નાની સંમેય સંખ્યા છે. 2 એ 4 નો અવયવી છે. 2 એ અવિભાજ્ય સંખ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોઈ શકે ? 143642 28561 30976 75625 143642 28561 30976 75625 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 73 + 75 + 77 + 79 + 81 + 83 + 85 + 87 + 89 = ___. 7³ 9³ 8³ 13³ 7³ 9³ 8³ 13³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 11111 × 11111 = ___ 1034321 12344321 123454321 1342341 1034321 12344321 123454321 1342341 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2040 2520 2650 2620 2040 2520 2650 2620 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP