કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 7મું ભારત જળ સપ્તાહ (7th India Water Week) ક્યારે મનાવાય છે ? 3થી 10 નવેમ્બર 5થી 12 નવેમ્બર 1થી 5 નવેમ્બર 2થી 8 નવેમ્બર 3થી 10 નવેમ્બર 5થી 12 નવેમ્બર 1થી 5 નવેમ્બર 2થી 8 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 10 નવેમ્બર, 2022ને 'બાજરા દિવસ’ તરીકે મનાવ્યો ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ક્યા વર્ષ સુધીમાં તમામ રાજ્યોમાં પોતાની શાખાઓ ખોલશે ? 2025 2023 2024 2029 2025 2023 2024 2029 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા રાજ્યના બાંસવાડા જિલ્લામાં ‘માનગઢ ધામની ગૌરવ ગાથા' કાર્યક્રમમાં સામેલ થયા હતા ? રાજસ્થાન મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ કંપનીએ પુરનું પુર્વાનુમાન લગાવવા માટેનું પ્લેટફોર્મ FloodHub લૉન્ચ કર્યું ? IBM માઈક્રોસોફ્ટ ગૂગલ મેટા IBM માઈક્રોસોફ્ટ ગૂગલ મેટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા ફોરમે ગરીબ દેશોને સમર્થન આપવા માટે ‘Loss and Damage Fund' લૉન્ચ કર્યું ? COP27 G20 G7 SCO COP27 G20 G7 SCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP