GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 શંકુના પાયાની ત્રિજ્યા 7 સે.મી. અને ઊંચાઇ 9 સે.મી. છે. તો શંકુનું ઘનફળ શોધો. 762 ઘન સે.મી. 462 ઘન સે.મી. 628 ઘન સે.મી. 790 ઘન સે.મી. 762 ઘન સે.મી. 462 ઘન સે.મી. 628 ઘન સે.મી. 790 ઘન સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કયા પ્રકારના પ્રેફરન્સ શેરના નાણાં પરત કરી શકાય ? પૂર્ણ ભરપાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર આપેલ પૈકી એક પણ નહીં કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અંશતઃ ભરપાઇ રિડીમેબલ પ્રેફરન્સ શેર પૂર્ણ ભરપાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર આપેલ પૈકી એક પણ નહીં કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અંશતઃ ભરપાઇ રિડીમેબલ પ્રેફરન્સ શેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 પાછલા વર્ષ 2016-17 દરમ્યાન ભારતીય કંપની પાસેથી રહીશને મળેલ ડિવિડન્ડની આવક ___ રૂ. 50,000 સુધી કરમુક્ત કરપાત્ર ગણાશે કરમુકત ગણાશે રૂ. 10,000 સુધી કરમુક્ત રૂ. 50,000 સુધી કરમુક્ત કરપાત્ર ગણાશે કરમુકત ગણાશે રૂ. 10,000 સુધી કરમુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મીહીર એક પેન અને ચાર નોટબુક રૂ. 70 માં ખરીદે છે. જો તે એક નોટબુક અને ચાર પેન ખરીદે તો તેણે રૂ. 55 ચૂકવવા પડે, તો એક નોટબુક અને એક પેનની કુલ કિંમત ___ થાય. રૂ. 30 રૂ. 35 રૂ. 15 રૂ. 25 રૂ. 30 રૂ. 35 રૂ. 15 રૂ. 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જો E = 5 અને HOTEL = 12 હોય, તો LAMB = ___ 7 28 26 10 7 28 26 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઉધાર કે જમા બાકી મુજબ નીચે દર્શાવેલા ખાતાઓ પૈકી કયું ખાતું બાકીના ખાતા કરતાં જુદું પડે છે ? ખરીદમાલ પરત ખાતું યંત્રોનું ખાતું ફર્નિચર ખાતું ખરીદ ખાતું ખરીદમાલ પરત ખાતું યંત્રોનું ખાતું ફર્નિચર ખાતું ખરીદ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP