કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે 7 નવા PM મિત્ર પાર્કને મંજૂરી આપી છે, તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? શિક્ષણ કૃષિ કૃષિ અને શિક્ષણ બંને કાપડ શિક્ષણ કૃષિ કૃષિ અને શિક્ષણ બંને કાપડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ‘આંતરરાષ્ટ્રીય વૃધ્ધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઓક્ટોબર 2021 સુધી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર કોણ છે ? ટિમ સાઉથી જસપ્રીત બુમરાહ આર. અશ્વિન શાકિબ અલ હસન ટિમ સાઉથી જસપ્રીત બુમરાહ આર. અશ્વિન શાકિબ અલ હસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે ? સુશ્રી નીમાબેન આચાર્ય શ્રી રમણલાલ વોરા શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સુશ્રી સુમનબેન ચૌહણ સુશ્રી નીમાબેન આચાર્ય શ્રી રમણલાલ વોરા શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સુશ્રી સુમનબેન ચૌહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ICMR ડ્રોન રિસ્પોન્સ એન્ડ આઉટરિચ ઈન નોર્થ ઈસ્ટ (i-Drone) અંતગત મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલા ડ્રોનનો COVID-19 રસી પહોંચાડવામાં ઉપયોગ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? નાગાલેન્ડ મણિપુર મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ મણિપુર મેઘાલય ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAA) દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? વર્ષા જોષી મુકેશ અંબાણી ગૌતમ અદાણી ડૉ.આર.એસ.સોઢી વર્ષા જોષી મુકેશ અંબાણી ગૌતમ અદાણી ડૉ.આર.એસ.સોઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP