ટકાવારી (Percentage)
ખાંડના ભાવમાં 25%નો વધારો થયો છે, તો ખર્ચ ન વધે તે માટે વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઇએ ?

24%
18%
22%
20%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક સાઈકલની છાપેલી કિંમત રૂા.1560 અને તેના ઉપર લેવાતા વેચાણ વેરાનો દર 5% હોય તો કેટલા વેચાણવેરો ભરવો પડે ?

રૂ. 80
રૂ. 78
રૂ. 120
રૂ. 100

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
રામ તેના પગારના 40% ખોરાક, 20% ઘરભાડું, 10% મનોરંજન અને 10% વાહન ઉપર ખર્ચે છે. જો મહીના અંતે તેની બચત રૂા.1500 હોય તો તેનો માસિક પગાર કેટલો હશે ?

6000
8000
10,000
7500

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP