GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક ધંધામાં શરૂનો સ્ટોક રૂ. 70,000/- ખરીદી રૂ. 7,00,000/-, ખરીદીના ખર્ચ રૂ. 30,000/- તથા આખર સ્ટોક રૂ. 2,00,000/- છે. તો વેચેલ માલની પડતર કેટલી થશે ? 4 લાખ 10 લાખ 8 લાખ 6 લાખ 4 લાખ 10 લાખ 8 લાખ 6 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 વસ્તુને કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ? મુખ્ય કેન્દ્ર પર મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે વક્રતા કેન્દ્ર પર મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચે મુખ્ય કેન્દ્ર પર મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે વક્રતા કેન્દ્ર પર મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતમાં સૌ પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? 1948 1949 1952 1951 1948 1949 1952 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતમાં વેપારી બેંકોનું રાષ્ટ્રિયકરણ ___ વર્ષમાં કરવામાં આવ્યું. 1960 1991 1947 1969 1960 1991 1947 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કંપની ધારાની કલમ-208 મુજબ ‘વ્યાજ’નો વધુમાં વધુ દર કેટલો હોય છે ? 6% 4% આપેલ પૈકી એક પણ નહીં 5% 6% 4% આપેલ પૈકી એક પણ નહીં 5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 10% લેખે રૂ. 1000 ના બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત રૂ. ___ થાય. રૂ. 210 રૂ. 20 રૂ. 10 રૂ. 25 રૂ. 210 રૂ. 20 રૂ. 10 રૂ. 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP