ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ તથા સભ્યોની નિમણુંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી ?

લોકસભાના સ્પીકર
માનવસંશાધન પ્રધાન
વિરોધ પક્ષના નેતા
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ન્યાયાધીશોની નિમણૂંક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ્સ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે ?

કોલોનિયલ સિસ્ટમ
જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ
કોલિજિયમ સિસ્ટમ
જ્યુડિશિયલ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

રાષ્ટ્રપતિ
ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ
ઉપરાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ?

રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે.
જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે.
ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે.
રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP