ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ? એચ.ડી.દેવગૌડા આઈ. કે. ગુજરાલ ચંદ્રશેખર ચરણસિંહ ચૌધરી એચ.ડી.દેવગૌડા આઈ. કે. ગુજરાલ ચંદ્રશેખર ચરણસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યુનિવર્સલ ડિક્લેરશન ઓફ હ્યુમન રાઇટ્સમાં કેટલા અનુચ્છેદ છે ? 90 45 30 150 90 45 30 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 6 થી કયા વર્ષની ઉંમર સુધીના દરેક બાળકને તેની નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પુરૂ થતા સુધી મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો હક્ક આપાવામાં આવેલ છે ? 18 17 14 16 18 17 14 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની પ્રથમ સરકારને શપથ કોણે લેવડાવ્યા હતા ? મોરારજી દેસાઈ રવિશંકર મહારાજ મહેંદી નવાઝ જંગ ઇન્દુલાલ યાજ્ઞિક મોરારજી દેસાઈ રવિશંકર મહારાજ મહેંદી નવાઝ જંગ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા ? 40 માં 42 માં 43 માં 44 માં 40 માં 42 માં 43 માં 44 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની રીતે ‘સગીર' શું દર્શાવે છે ? બાળક વ્યકિત અઢાર વર્ષની નીચેની ઉંમર આપેલ પૈકી એક પણ નહીં બાળક વ્યકિત અઢાર વર્ષની નીચેની ઉંમર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP