ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના બન્ને ગૃહોની સંયુકત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ?

પ્રધાનમંત્રીને
રાષ્ટ્રપતિને
લોકસભાના અધ્યક્ષને
રાજ્યસભાના અધ્યક્ષને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની પાર્લામેન્ટે ભાષાકીય ધોરણે રાજ્યોની પુનઃચના કરી, મુંબઈ અને વિદર્ભના બેરાજ્યોને એક કરીને 'સ્ટેટ ઓફ બોમ્બે' તરીકેનું અસ્તિત્વ સ્થાપ્યું. આ બનાવ વર્ષ જણાવો.

1954
1950
1952
1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ.1 (રૂપિયો એક ફક્ત) કરવામાં આવે તેને શું કહે છે ?

આર્થિક કાપ દરખાસ્ત
સાંકેતિક કાપ દરખાસ્ત
નીતિ કાપ દરખાસ્ત
શાખ કાપ દરખાસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી ?

નાણાં વિષયક
કૃષિ વિષયક
સંરક્ષણ વિષયક
શિક્ષણ વિષયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP