ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે ? 12મી યાદી 11મી યાદી 8મી યાદી 9મી યાદી 12મી યાદી 11મી યાદી 8મી યાદી 9મી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની રચના વખતે બંધારણસભાના કેટલા સભ્યો હતા ? 380 391 389 390 380 391 389 390 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ? પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલા રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી આપેલ તમામ પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલા રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આરોપીને થયેલ સજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ? સુપ્રિમ કોર્ટ રાજ્ય સરકાર હાઈકોર્ટ આપેલ તમામ સુપ્રિમ કોર્ટ રાજ્ય સરકાર હાઈકોર્ટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? વડાપ્રધાન કેબિનેટ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન કેબિનેટ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ? અનુચ્છેદ -312 અનુચ્છેદ -311 અનુચ્છેદ -315 અનુચ્છેદ -310 અનુચ્છેદ -312 અનુચ્છેદ -311 અનુચ્છેદ -315 અનુચ્છેદ -310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP