ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચૂંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ ?

જગ્યા ખાલી થયાનાં 12 મહિનામાં
જગ્યા ખાલી થયાનાં 3 મહિનામાં
જગ્યા ખાલી થયાનાં 9 મહિનામાં
જગ્યા ખાલી થયાનાં 6 મહિનામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના ગવર્નરે બહાર પાડેલ વટહુકમ કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે ?

પ્રધાનમંત્રી
મુખ્યમંત્રી
રાજ્યની વિધાનસભા
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની ફાળવણી માટે વિષયોની ફાળવણી અંગેની 3 યાદી દર્શાવાઈ છે ?

પરિશિષ્ટ - 6
પરિશિષ્ટ - 7
પરિશિષ્ટ - 5
પરિશિષ્ટ - 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે કોણ કામ કરે છે ?

મુખ્ય સચિવ
રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ કોના અધ્યક્ષ પણ છે ?

સર્વોચ્ચ અદાલત
લોકસભા
રાજ્યસભા
રાજ્યસભા અને યુ. પી. એસ. સી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP