ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રીયકક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવેલ હોવી જોઈએ ? 4 3 6 5 4 3 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? 15 13 20 10 15 13 20 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ? કનૈયાલાલ મુનશી ડૉ.આંબેડકર એચ.વી. કામથ સરોજિની નાયડુ કનૈયાલાલ મુનશી ડૉ.આંબેડકર એચ.વી. કામથ સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સુધારો કરી શકાય પરંતુ કયા પ્રકારનો સુધારો બંધારણમાં કરી શકાય નહીં ? મૂળભૂત ફરજો સુધારવી બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર આમુખમાં સુધારો કરવો બંધારણની કલમ "54” માં સુધારો મૂળભૂત ફરજો સુધારવી બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર આમુખમાં સુધારો કરવો બંધારણની કલમ "54” માં સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) PIL (પી.આઈ.એલ.) શું છે ? પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન પબ્લિક ઇસ્યુ લીસ્ટીંગ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લેન્ડ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લૉ પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન પબ્લિક ઇસ્યુ લીસ્ટીંગ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લેન્ડ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લૉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમા આવે છે ? કલકતા ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP