કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રાકૃત ભાષામાં 'મહાવીરચરિત' ની રચના કોણે કરી હતી ? હેમચંદ્રસુરીએ બુદ્ધિસાગરસૂરીએ અભયદેવસૂરિએ દેવભદ્રસૂરિએ હેમચંદ્રસુરીએ બુદ્ધિસાગરસૂરીએ અભયદેવસૂરિએ દેવભદ્રસૂરિએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ એઈડ્સ દિવસ' ની ઉજવણી માટે કયા રંગની રિબિન સિમ્બોલ છે ? લીલા પીળા લાલ ગુલાબી લીલા પીળા લાલ ગુલાબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કઈ રમતને 2024 ના પેરિસ ઓલિમ્પિકમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવેલ નથી ? બ્રેક ડાન્સ સર્ફિંગ સ્કેટ બોર્ડિંગ ક્રિકેટ T-20 બ્રેક ડાન્સ સર્ફિંગ સ્કેટ બોર્ડિંગ ક્રિકેટ T-20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં કોનો જન્મદિન 'બાલ દિન' તરીકે ઉજવાય છે ? શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ ડૉ.રાધાકૃષ્ણન શ્રી જવાહરલાલ નહેરુ શ્રી રવીન્દ્રનાથ ટાગોર શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ ડૉ.રાધાકૃષ્ણન શ્રી જવાહરલાલ નહેરુ શ્રી રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ અંતર્ગત નિર્માણ પામનાર નવા સંસદ ભવનનો આકાર કેવો હશે ? પંચકોણ ચોરસ લંબચોરસ ત્રિકોણ પંચકોણ ચોરસ લંબચોરસ ત્રિકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ શૌચાલય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર 17 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP