ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ?

રાષ્ટ્રપતિ
નાણામંત્રીને
એક પણ નહીં
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી ?

ભારતના એટર્ની જનરલ
આપેલ બંને
રાષ્ટ્રપતિ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિશ્વના સૌ પ્રથમ ઈ–પુસ્તકનું નામ શું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
અમેરિકન બંધારણ
ભારતીય બંધારણ
બ્રિટન બંધારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP